New Update
/connect-gujarat/media/media_files/2025/09/15/ccs-2025-09-15-09-10-02.jpg)
અંકલેશ્વરના પાનોલી પોલીસ મધકમાં તા.૧૬/૦૮/૨૦૨૪ના રોજ અકસ્માત અંગેનો ગુનો નોંધાયો હતો જેમાં બાઇકની ટકકરે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
પોલીસે તપાસ દરમ્યાન સી.સી.ટી.વી. ફુટેજ ચકાસતા મો.સા. નંબર GJ-16-CJ-9717 ના ચાલક બોબી રામવીરસિંહ યાદવ, રહે-રપુરા કૌઆ, જિ.ઈટાવાનાનો એક્સીડન્ટ કરી ફરાર થયો હોવાની બહાર આવ્યું હતું.આ મામલે તપાસ કરતા આરોપી બોબી રામવીરસિંહ યાદવ, ઉ.વ.૩૨, હાલ રહે-નાગલા પછીયા, હુમૌનપુર, થાણા-દક્ષિણ, જિ.ફિરોજાબાદ (ઉત્તરપ્રદેશ), મુળ રહે-રપુરા કૌઆ, જિ.ઇટાવા (ઉત્તરપ્રદેશ)ની પાનોલી પોલીસે ઉત્તરપ્રદેશ ખાતેથી ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories