અંકલેશ્વર : ગ્રામ્ય પોલીસે પોકસોના ગુનામાં 2 માસથી ફરાર આરોપીની કરી ધરપકડ

અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર  એચ.જી.ગોહીલના  માર્ગદર્શન હેઠળ પોલીસ માણસોની ટીમો બનાવીને આરોપીઓને પકડવા માહીતી એકત્ર કરી પ્રત્યાનશીલ

New Update
guj
અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર  એચ.જી.ગોહીલના  માર્ગદર્શન હેઠળ પોલીસ માણસોની ટીમો બનાવીને આરોપીઓને પકડવા માહીતી એકત્ર કરી પ્રત્યાનશીલ હોય તે દરમ્યાન અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના કર્મીઓએ ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીને પકડી પાડવા પોતાના અંગત અને વિશ્વાસુ બાતમીદારો એક્ટિવ કર્યા હતા અને ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસ દ્રારા મળેલ હકિકતના આધા જાતીય ગુનાઓ સામે રક્ષણ આપતો અધિનિયમ ૨૦૧૨ પોક્સો એકટની કલમ ૬ મુજબના ગુનાના કામનો આરોપી ગણેશ હરેરામસિંગ સુરજસિંગ રહે. નીલકંઠ રેસી.જીતાલી  છેલ્લા બે માસથી નાસતો ફરતો હોય જેની જીતાલી ગામ નજીકથી ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Latest Stories