New Update
/connect-gujarat/media/media_files/2026/02/10/vvbv-2026-02-10-08-58-54.jpg)
આજથી પાંચ મહીના પહેલા અંકલેશ્વરના કાપોદરા સાંઇ દર્શન સોસાયટી પ્લોટ નંબર.૯૯ મા આવેલ પાછળના રૂમના ખુણામા તથા ઘરની બહાર પાર્ક કરેલ ગાડીમાથી અગાઉ પકડાયેલ આરોપી સંજય ભીલને પોતાની ફોર વ્હીલ ગાડી નંબર.GJ-34-N-3009મા દારૂ મળી કુલ રૂપિયા 7.89 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.આ ગુનામાં વોન્ટેડ આરોપી કિરણ દોળાસીયાની ભાવનગરથી સુરત જઈ રહ્યો હોય ગ્રામ્ય પોલીસ દ્વારા પલ્સ હોટલ નજીકથી ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Latest Stories