New Update
/connect-gujarat/media/media_files/2025/09/27/mixcollage-27-sep-2025-08-18-pm-3406-2025-09-27-20-19-08.jpg)
અંકલેશ્વર તાલુકાના ખોરડ ગામના સામાજિક યુવા કાર્યકર મોહંમદે પોતાના જન્મદિવસ નિમિતે 100 જેટલા ભુખ્યાને ભોજન કરાવીને ઉજવણી કરી હતી.
અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામના રહેવાસી અને સામાજિક કાર્યકર્તા મોહમદે પોતાના 30માં જન્મદિવસની અનોખી ઉજવણી કરી સમાજના યુવાનોને પ્રેરણાત્મક સંદેશો આપ્યો હતો,તેઓએ 100થી વધુ ભૂખ્યા લોકોને ભોજન આપીને પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી.આ પ્રસંગે તેઓએ જનસમાજ માટે એક સંદેશ પણ આપ્યો હતો,અને ગરીબ જરૂરિયાતમંદ લોકોને મદદ કરીને સમાજ માટે ઉત્તમ કાર્ય કરવાની સૌને અપીલ કરી હતી.