ભરૂચ: દહેજ પોલીસના મારામારીના ગુનામાં 3 વર્ષથી ફરાર આરોપીની મધ્યપ્રદેશથી ધરપકડ

ભરૂચના દહેજ પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૨૨ ની મારામારીના ગુનામાં નાસતો ફરતો આરોપી અખીલેશ દિવાકર હાલ ઇન્દોર (મધ્યપ્રદેશ) શહેરમાં છે જેથી એલ.સી.બી

New Update
ggg
ભરૂચના દહેજ પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૨૨ ની મારામારીના ગુનામાં નાસતો ફરતો આરોપી અખીલેશ દિવાકર હાલ ઇન્દોર (મધ્યપ્રદેશ) શહેરમાં છે જેથી એલ.સી.બી. ટીમને તાત્કાલિક ઇન્દોર  ખાતે આરોપીની તપાસ અર્થે મોકલી ઇન્દોરના ન્યુ શિયાગંજ વિસ્તારમાંથી ઝડપી પાડી, તેની પુછપરછ કરતા ગુનાની કબૂલાત કરી હતી.આરોપી મારામારીના ગુનામાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી ફરાર હતો જેને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
Latest Stories