ભરૂચ : સિવિલ હોસ્પિટલમાં પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપીની 33 વર્ષ બાદ હરિયાણાથી ધરપકડ

ભરૂચ શહેર એ ડિવિઝન  પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને બાતમી મળી હતો કે  આરોપી રાકેશકુમાર ધર્મપ્રકાશ ગુપ્તા વર્ષ ૧૯૯૩ માં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતેથી પોલીસ

New Update
css

ભરૂચ શહેર એ ડિવિઝન  પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને બાતમી મળી હતો કે  આરોપી રાકેશકુમાર ધર્મપ્રકાશ ગુપ્તા વર્ષ ૧૯૯૩ માં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતેથી પોલીસ જાપ્તા દરમ્યાન નાસી ગયેલ આરોપી છેલ્લા ૩૩ વર્ષથી નાસ્તો-ફરતો હોય જે આરોપી હાલ યમુના નગર (હરીયાણા) ખાતે વસવાટ કરતો હોવાનું ટેકનિકલ સર્વેલન્સ આધારે માહીતી મળતા આરોપી રાકેશકુમાર ધર્મપ્રકાશ ગૃપ્તા રહે. ૬૯/એ નવી જૈનનગર કોલોની, સાવનપુરી તા.જગાધર જી.યમુના નગર હરીયાણા ખાતેથી ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Latest Stories