New Update
/connect-gujarat/media/media_files/2025/12/19/scs-2025-12-19-09-24-30.jpg)
ભરૂચ તાલુકા પોલીસ મથકમાં બકરા ચોરી અંગેનો ગુનો દાખલ થયો હતો આ ગુનાના કામે સી.સી.ટી.વી ફુટેજ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બકરા ચોરીમાં ગાડી નં.GJ-01-KL-4221નો ઉપયોગ થયો છે તેમજ ગાડીમાં ધોળકા ખાતે રહેતો શકમંદ ઇમરાન ઉર્ફે કાબરો હોવાનું જણાઇ આવેલ જેથી ધોળકા પોલીસ સ્ટેશન ખાતે સંપર્ક કરતા શકમંદ આરોપી ત્યા રહેતો હોય ભરુચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી તુરંત એક ટીમ ધોળકા જી.અમદાવાદ ખાતે રવાના કરવામાં આવી હતી અને આરોપીની ધરપકડ કરાય હતી.આરોપીએ અગાઉ પણ ભરૂચ ખાતેના દહેગામ તથા કરમાડ ખાતેથી પણ બકરા ચોરી કરેલાની કબુલાત કરી હતી.
Latest Stories