New Update
/connect-gujarat/media/media_files/2025/09/12/screenshot_2025-09-12-07-23-07-24_439a3fec0400f8974d35eed09a31f914-2025-09-12-09-16-19.jpg)
ભરૂચના વાલીયા પોલીસ મથક વિસ્તારમાં સીલુડી ચોકડી પાસે ઇન્દીરા કોલોની તરફ જવાના રસ્તા ઉપર તા.૦૨/૦૯/૨૦૨૫ના રોજ અકસ્માત સર્જાયો હતો જેમાં અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નીપજયું હતું.
આ મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે અલગ અલગ જગ્યાનાં CCTV કેમેરા ચેક કરતા અકસ્માત સર્જી ફરાર થનાર ફોર વ્હીલ ગાડી નં.GJ-16-CH-3869ના ચાલકને શોધી કાઢવામાં આવ્યો હતો. પોલીસે આ મામલામાં આરોપી કિશોરભાઈ છગનભાઈ પટેલ રહે.કોસમડી, તા.અંકલેશ્વર, જી.ભરૂચને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories