ભરૂચ : પોલીસની AHTU શાખા દ્વારા સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ, મહિલા સહિત 2 આરોપીની ધરપકડ

ભરૂચના સુપર માર્કેટની પાછળ આવેલ આંબેડકર શોપિંગમાં પ્રથમ માળે પી.પી.સ્પામાં અન્ય રાજ્યમાંથી છોકરીઓ મંગાવી મસાજની આડમાં કુટણખાનું ચલાવવામાં

New Update
WhatsApp Image 2026-03-04 at 10.58.15 AM

ભરૂચના સુપર માર્કેટની પાછળ આવેલ આંબેડકર શોપિંગમાં પ્રથમ માળે પી.પી.સ્પામાં અન્ય રાજ્યમાંથી છોકરીઓ મંગાવી મસાજની આડમાં કુટણખાનું ચલાવવામાં આવે છે.

જેવી બાતમીના આધારે ભરૂચ એ.એચ.ટી.યુ શાખા ડમી ગ્રાહક મોકલી દરોડા પાડ્યા હતા.પોલીસે મેનેજર તનવીર મનાન શેખ સહિત એક મહિલાને  ઝડપી રોકડા 3 હજાર અને ત્રણ ફોન મળી કુલ 73 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.

Latest Stories