New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
બાર એસો.દ્વારા આયોજન કરાયું
ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી
પ્રતિકૃતિને ફૂલહાર અર્પણ કરાયા
બાર એસો.ના હોદ્દેદારો જોડાયા
ભરૂચ ડિસ્ટ્રીક બાર એસોસિએશન દ્વારા આજરોજ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા બાર એસોસિએશન દ્વારા આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત તેમની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને કરવામાં આવી.
જન્મજયંતિ નિમિત્તે કેક કાપીને ઉજવણી કરવામાં આવી તથા બિરસા મુંડાએ આદિવાસી સમાજ અને દેશ માટે કરેલા મહાન કાર્યોને યાદ કરવામાં આવ્યા.કાર્યક્રમમાં બાર એસોસિએશનના પ્રમુખ પ્રમુખ શ્રી પ્રધુમનસિંહ સિંધા સહિત હોદ્દેદારો, સભ્યો અને ધારાશાસ્ત્રીઓ મોટી સંખ્યામાં જોડાયા.
Latest Stories