ભરૂચ: કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના જન્મદિવસની કેક કાપી કરાય ઉજવણી

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કેક કાપી રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

New Update

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીના આજરોજ જન્મદિવસની ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીના આજે જન્મદિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કેક કાપી રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
#ભરૂચ #ઉજવણી #કોંગ્રેસ #રાહુલ ગાંધી #જન્મદિવસ
Here are a few more articles:
Read the Next Article