ભરૂચભરૂચ: તા. 14 સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ, આયોજન સંદર્ભે યોજાય બેઠક ભરૂચ જિલ્લાને સ્વચ્છ બનાવવાનો છે. આ અભિયાનમાં સરકારી સંસ્થાઓ, એનજીઓ તેમજ જિલ્લાના તમામ નાગરિકોના સહયોગથી સ્વચ્છતાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે By Connect Gujarat Desk 12 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ એબીસી ચોકડી નજીક માર્ગ પર ખાડાના કારણે ટ્રકે પલટી મારી, તો વ્હોરવાડમાં મકાનની દીવાલ થઈ ધરાશાયી અવિરત વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે, ત્યારે ભરૂચની દલાલ સ્કૂલ નજીક વ્હોરવાડ વિસ્તારમાં એક મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. વ્હોરવાડ વિસ્તારમાં આવેલ એક જુના મકાનની એક બાજુની દીવાલ ધરાશાયી થઈ તૂટી પડી By Connect Gujarat Desk 27 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વિદેશ મોકલવાની લાલચે રૂ.3.5 કરોડની છેતરપિંડીના ગુનામાં 2 આરોપીની ધરપકડ વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ શરૂ કરીને ગ્રાહકોને વિદેશમાં નોકરી-વિઝા અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરવાના ગુનામાં ફરાર બે આરોપીઓની ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી By Connect Gujarat Desk 24 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભરૂચ: નર્મદા નદીની જળ સપાટીમાં વધારો, ડેમમાંથી 63 હજાર ક્યુસેક પાણીની આવક ગુજરાત | Featured | સમાચાર, સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી આવક થતા ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થયો છે, જળ સપાટી 14.76 ફૂટે પહોંચી By Connect Gujarat Desk 23 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચમાં 2 ઇંચ તો વાલિયા ઝઘડિયામાં સરેરાશ 1-1 ઇંચ વરસાદ ખાબક્યો ગુજરાત | Featured | સમાચાર, ભરૂચ શહેર અને જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થયું હતું. ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી By Connect Gujarat Desk 21 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચમાં સમસ્ત સનાતની હિન્દુ સમાજ દ્વારા વરસતા વરસાદમાં રેલીનું આયોજન,બાંગ્લાદેશમાં હિન્દૂઓ પર થયેલા અત્યાચાર સામે આક્રોશ ભરૂચ | ગુજરાત | Featured | સમાચાર , બાંગ્લાદેશમાં વિદ્રોહ બાદ ફાટી નીકળેલી હિંસામાં ખુદ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન હસીના શેખે પણ દેશ છોડવો પડ્યો હતો, By Connect Gujarat Desk 20 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત7 કલાકનો વીજ કાપ : અંકલેશ્વરમાં આવતીકાલે આ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે..! ગુજરાત | સમાચાર , ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના કસ્બાતીવાડ વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં વીજ ગ્રાહકોને વીજ પુરવઠો મળશે નહીં.અગત્યના સમારકામ હેતુસર By Connect Gujarat Desk 16 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: હાંસોટના ખરચ ખાતે આવેલ આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ ખાતે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગુજરાત | સમાચાર , ભરૂચના હાંસોટ તાલુકાના ખરચ ખાતે આવેલ આદિત્ય બિરલા પબલિક સ્કૂલમાં 78માં સ્વાતંત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 16 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: એક વર્ષમાં 365 વૃક્ષનું વાવેતર કરવાનો સંકલ્પ સાકાર કરનાર દુર્વા મોદીનું સ્વાતંત્ર્ય પર્વ પર કરાયુ સન્માન ગુજરાત | Featured , ભરૂચમાં ખૂબ નાની વયમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ બાળકી દુર્વા મોદીએ 365 દિવસમાં 365 વૃક્ષ વાવવાનો સંકલ્પ પૂર્ણ કરતા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ પર By Connect Gujarat Desk 16 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn