New Update
/connect-gujarat/media/media_files/2025/08/26/screenshot_2025-08-26-08-37-43-93_6012fa4d4ddec268fc5c7112cbb265e7-2025-08-26-10-03-56.jpg)
ભરૂચના આમોદ નેશનલ હાઈવે 64 પોલીસ સ્ટેશન અને પેટ્રોલ પંપની સામે અજાણ્યા વાહન ચાલકે ગાય માતાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
તાત્કાલિક ઘટના સ્થળે ગિરીશ માછી અને તેમના મિત્રો દોડી આવી ગાય માતાને પાણી અને ઘાસચારો નાખી ઊભી કરી હતી અને તેના માલિકને ફોન કરી તેને લઈ જવા માટે જણાવ્યું હતું.સ્થાનિક રહીશોએ પશુના માલિક ઉપર ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે આ લોકો ગાય માતાનો ઉપયોગ ફક્ત દૂધ માટે જ કરતા હોય છે અને પછી રખડતી છોડી મૂકે છે.જેથી જાહેર જનતા તો હેરાન થાય જ છે પરંતુ ગાય માતા પણ હેરાન પરેશાન જોવા મળે છે.
Latest Stories