New Update
/connect-gujarat/media/media_files/2025/07/29/br-2025-07-29-09-25-59.jpg)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જંબુસર ડીવીઝનમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન બાતમી હકિકત મળેલ કે જંબુસર ખાતે બસ સ્ટેન્ડ પાસે એક ઇસમ પોતાના મોબાઇલમાં ગ્રાહકોની આંકડા લખેલ ચીઠ્ઠીઓના ફોટા પાડી વરલી મટકાનો આંકડાનો રૂપિયા વડે હારજીત જુગાર રમાડે છે.
જે બાતમીના આધારે જંબુસર બસ ડેપો પાસે આંક-ફરકના જુગારની સફળ રેડ કરી આરોપી મેહબુબ ગુલામરસુલ નેકી ઉ.વ ૪૬ રહેવાસી-નાથાજીની ખડકી,જંબુસરને ઝડપી પાડ્યો હતો.
Latest Stories