New Update
/connect-gujarat/media/media_files/2025/09/27/screenshot_2025-09-27-07-45-46-2025-09-27-09-39-48.jpg)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે વાલિયા પોલીસ મથકના ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી અનિલભાઈ દિલીપભાઇ પટેલ રહે, દાદરા નગર હવેલી તા.જી. સેલવાસ હાલમાં તેના ગામમાં રહે છે જે બાતમી આધારે તાત્કાલિક ટીમના માણસોને દાદરા નગર હવેલી ખાતે તપાસમાં મોકલી આપી વાલીયા પો.સ્ટે.ના ચોરીના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા આરોપીની તેના ગામમાંથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આરોપી ચોરીના ગુનામાં છેલ્લા 6 વર્ષથી ફરાર હતો જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
Latest Stories