New Update
/connect-gujarat/media/media_files/2025/10/15/scss-2025-10-15-09-16-26.jpg)
ભરૂચના દહેજ પોલીસ મથક ખાતે 25 વર્ષ અગાઉ છેતરપીંડી તેમજ વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયો હતો જે ગુનાના બે આરોપીમાંથી એક આરોપી ચંદ્રકાંત સોની છેલ્લા પચ્ચીસ વર્ષથી નાસતો ફરતો હોઈ જેની ટેકનીકલ અને હ્યુમન સોર્સીસના આધારે પી.આઈ એચ.બી.ઝાલાને બાતમી મળી હતી કે આરોપી ચંદ્રકાંત સોની હાલમાં તેના દિકરીના ઘરે ગામ પાયલાકલા જી.બાલોતરા રાજસ્થાન ખાતે છે. જેના આધારે એક ટીમ રાજસ્થાન રવાના કરી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
Latest Stories