New Update
/connect-gujarat/media/media_files/2025/09/28/gg-2025-09-28-09-11-20.jpg)
ભરૂચની ઝઘડિયા પોલીસે ભરૂચ ફેમેલી કૉર્ટના સજા વોરન્ટના આરોપી આરોપી નરેન્દ્રકુમાર જગદિશભાઇ પટેલ રહે. માસ્ટર ફળિયું લીમોદરા તા.ઝઘડીયા જી.ભરૂચે તેની પત્નિને ભરણ-પોષણ પેટે ભરવાના ૮૨,૫૦૦/- ની રકમ આપવા કસુર કરતાં સામાવાળાને ૩૩૦ દિવસની સાદી કેદની સજાનું ભરૂચ ફેમેલી કૉર્ટ દ્વારા સજા વૉરન્ટ કાઢતા આરોપીને પકડી પાડી સબ જેલ ભરૂચ ખાતે મુકવાની તજવીજ હાથ ધરી હતી.
Latest Stories