ભરૂચ : ઝઘડિયા પોલીસે બાઈક ચોરીના ગુનામાં 5 વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ

ભરૂચના ઝઘડિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર જી.આઇ.રાઠોડે નાશતા ફરતા આરોપીઓ પકડવા ઝઘડીયા પોલીસ સ્ટેશનના સ્ટાફની ટીમો બનાવી નાશતા ફરતા આરોપી પકડી પાડવા સુચના

New Update
csss
ભરૂચના ઝઘડિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર જી.આઇ.રાઠોડે નાશતા ફરતા આરોપીઓ પકડવા ઝઘડીયા પોલીસ સ્ટેશનના સ્ટાફની ટીમો બનાવી નાશતા ફરતા આરોપી પકડી પાડવા સુચના આપેલ તે આધારે વર્ષ ૨૦૨૧ની સાલમા ઝઘડીયા ટાઉનમાંથી મો.સા.ની ચોરી કરનાર આરોપી જે છેલ્લા પાંચ વર્ષથી નાશતો ફરતો હોય જેને પકડી કાયદેસરની કાયવાહી કરવામા આવી હતી. પોલીસે કાલુ ઉર્ફે ધરમેલ  કહારસિંગ નહારૂભાઇ ડાવર ઉ.વ. ૩૦ રહે. બેહડીયા કરચટ ગામ ડાવર ફળીયુ થાના – બોરી તા.જોબટ જી.અલીરાજપુર મધ્ય પ્રદેશની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories