New Update
/connect-gujarat/media/media_files/2025/11/22/dd-2025-11-22-09-22-36.jpg)
ભરૂચની પાલેજ પોલીસને બાતમી મળી હતી કે મુંબઈથી રાજસ્થાન તરફ જતી પવન ટ્રાવેલ્સ લકઝરી બસમાં બેસી એક ઇસમ વરેડીયા ગામના પાટીયા પાસે કેટલોક ઇંગ્લીશ દારૂ લઇ ઉતરનાર છે જેવી બાતમીના આધારે બાતમીવાળી લકઝરી બસ વરેડિયા પાટીયા પાસે આવતા એક ઇસમ લકઝરી બસ માથી હાથમાં બે સફેદ કલરના પાર્સલ લઇ ઉતરતો હોય તેની પાસે જઇ તેને રોકી તેને ચેક કરતા તેની પાસેથી રૂ.21,600ન9 વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપી ઇન્દરસિંહ દેવસિંહ રાજપુત રહે, બી/૬૩૨ સીતરામ નગર સોસાયટી ૩, પુણાગામ, સુરત સીટી, જી.સુરતની ધરપકડ કરી હતી જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
Latest Stories