New Update
/connect-gujarat/media/media_files/2025/12/20/power-cut-2025-12-20-09-29-38.jpg)
ભરૂચના પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરીએ વિસ્તારમાં રહેતા અસામાજીક તત્વોનુ લીસ્ટ બનાવડાવી તે આધારે પોલીસ સ્ટાફના માણસોની ટીમ બનાવી પાલેજ DGVCL કર્મચારીઓને સાથે રાખી અસામાજીક તત્વોના ઘરે વિજ કનેકશન ચેક કરતા બનાવેલ અસામાજીક તત્વોના લીસ્ટ પૈકી અસ્લમ યુસુફ ઉમટા તથા હમ્જા યુસુફ ઉમટા નાઓના ત્યાં ગેર કાયદેસર વિજ જોડાણ મળી આવતા પાલેજ DGVCL દ્વારા તેઓના વિજ કનેકશન કાપી કુલ કી.રૂ. - રૂ.૮૬,૦૦૦/- નો દંડ કરવામાં આવ્યો છે.પોલીસની કાર્યવાહીના કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.