New Update
/connect-gujarat/media/media_files/2025/11/24/scs-2025-11-24-08-46-05.jpg)
ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને બાતમી મળી હતી કે ગાયકવાડ હવેલી પોલીસ મથકના બળાત્કાર તથા અપહરણના ગુનામાં અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતા છેલ્લા આઠ (૮) વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલ આરોપી યુનુશ અલી ઉસ્માન ગની વ્હોરા રહે. ૧૮૫૭, ઘાસમંડાઇ.મુલ્તાનીવાડ,ભરૂચ
હાલ રાજસ્થાનના જયપુરથી અજમેર આવી રહેલ છે.જે બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કોર્ડ ભરૂચની ટીમે રાજસ્થાન તપાસમાં જઇ આરોપીની ધરપકડ કરી તેને બી ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો.
Latest Stories