New Update
/connect-gujarat/media/media_files/2025/09/19/thmb-recovered-recovered-2025-09-19-10-21-52.jpg)
ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ નાસતા-ફરતા વોન્ટેડ આરોપીઓ શોધી કાઢવા માટે સુચના આપી હતી જે અંતર્ગત દહેજ પોલીસે તપાસ શરૂ કરી હતી.
જેમાં દહેજ પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનાના વોન્ટેડ આરોપી તખતસંગ રતનસંગ પઢીયાર ઉ.વ.૩૩ રહે.મકાન નંબર-૧૨૬૦, દુબઇ ટેકરી, ઝાડેશ્વર, તા.જી.ભરૂચની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Latest Stories