New Update
/connect-gujarat/media/media_files/cJsnuCZJVYcytvAWyio4.jpeg)
ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે ત્યારે જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન વરસાદી ઝાપટા વરસ્યા હતા જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી
ભરૂચ જિલ્લામાં વરસાદના તાલુકા વાર આંકડા પર નજર કરીએ તો જંબુસર 4 મી.મી.આમોદ 2 મી.મી.વાગરા 0 મી.મી.ભરૂચ 4 મી.મી.ઝઘડિયા 3 મી.મી.અંકલેશ્વર 5 ઇંચહાંસોટ 9 મી.મી.વાલિયા 8 મી.મી.નેત્રંગ 3 મી.મી. વરસાદ નોંધાયો હતો. આગામી પાંચ દિવસ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે રાજ્યમાં આવેલા કુલ 47 ડેમો પર હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે
Latest Stories