New Update
/connect-gujarat/media/media_files/2025/06/24/img-20250624-wa0024-2025-06-24-08-56-31.jpg)
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સંગઠનની સંરચના કરવામાં આવી છે જેમાં રાજ્યના જિલ્લાઓ અને શહેર કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે.
જેમાં ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે વોર્ડ નંબર 1ના નગરસેવક સલીમ અમદાવાદીના નામની જાહેરાત કરવામાં આવી છે.
સલીમ અમદાવાદી છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં સક્રિય છે અને તેઓ નગરસેવક તરીકે ચૂંટાઈને આવે છે ત્યારે શીર્ષ નેતૃત્વ દ્વારા તેમના પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.આ તરફ ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ રણાના નામની પણ જાહેરાત કરાઈ હતી
Latest Stories