ભરૂચ: શ્રાવણના સરવૈયા,4 તાલુકામાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો

ગુજરાત | Featured | સમાચાર, ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે તમામ નવ તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો

delhi
New Update

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે તમામ નવ તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયા બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસર 0 મી.મી.આમોદ  4 મી.મી.વાગરા 10 મી.મી.

ભરૂચ 1 ઇંચ,ઝઘડિયા  1 ઇંચ,અંકલેશ્વર  13 મી.મી.,હાંસોટ 21 મી.મી.,વાલિયા  1 ઇંચ અને નેત્રંગમાં  1 ઇંચ વરસાદ નોંધાયો હતો.
Here are a few more articles:
Read the Next Article