ભરૂચ: શહેર અને જિલ્લામાં છૂટો છવાયો વરસાદ, 8 તાલુકામાં ઝરમર વરસાદ નોંધાયો

ગુજરાત | સમાચાર. ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે ત્યારે જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન વરસાદી ઝાપટા વરસ્યા હતા

delhi
New Update

ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે ત્યારે જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન વરસાદી ઝાપટા વરસ્યા હતા જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.રવિવારની રજાની મજા લોકોએ ઝરમર વરસાદ વચ્ચે માણી હતી.

ભરૂચ જિલ્લામાં વરસેલ વરસાદના તાલુકા વાર આંકડા પર નજર કરીએ તો આમોદ  1 મી.મી.વાગરા 16 મી.મી.ભરૂચ  8 મી.મી.ઝઘડિયા 8 મી.મી.અંકલેશ્વર  8 મી.મી.હાંસોટ 7 મી.મી.વાલિયા  18 મી.મી. અને નેત્રંગમાં  8  મી.મી. વરસાદ નોંધાયો હતો.આગામી 3 દિવસ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે

Here are a few more articles:
Read the Next Article