New Update
/connect-gujarat/media/media_files/2025/09/21/final-logo-recovered-2025-09-21-09-34-18.jpg)
ભરૂચ એસ.ઓ.જી.એ વડોદરાના ભાદરવા પોલીસ મથકના એન.ડી.પી.એસ.ગુનામાં સાત મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો હતો.
વડોદરાના ભાદરવા પોલીસ મથકના એન.ડી.પી.એસ.ગુનામાં સાત મહિનાથી ફરાર આરોપી ભરૂચના લાલ બજાર ચોક પાસે ઇંડાની લારી નજીક ઉભેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે લાલ બજાર હાજીપીર કિરમાણી પાસે રહેતો સમીર હુસેન અબ્દુલ મુનાફ શેખને ભરૂચ એસ.ઓ.જીએ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories