ભરૂચ : SOGએ મંદિરમાં ચોરી કરવાના ગુનામાં છેલ્લા 7 વર્ષથી ફરાર બાળકને ઝડપી પાડ્યો

ભરૂચ એસ.ઓ.જી. ટીમને  બાતમી મળી હતી કે, ભરૂચ શહેર "એ" ડિવી પો.સ્ટે.ના મંદિર ચોરીના ગુનામાં છેલ્લા સાત વર્ષથી વોન્ટેડ કાયદાના સંઘર્ષમા આવેલ બાળક

New Update
images (1)
ભરૂચ એસ.ઓ.જી. ટીમને  બાતમી મળી હતી કે, ભરૂચ શહેર "એ" ડિવી પો.સ્ટે.ના મંદિર ચોરીના ગુનામાં છેલ્લા સાત વર્ષથી વોન્ટેડ કાયદાના સંઘર્ષમા આવેલ બાળક તેના ભાઈ સાથે તેના ઘરે જ હાજર છે જેવી બાતમીના આધારે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને તેના ભાઈ સાથે રાખી ભરૂચ શહેર "એ" ડિવી પો.સ્ટે. કાયદેસર કાર્યવાહી અર્થે સોપવામાં આવ્યો હતો.
Latest Stories