ભરૂચ: નિવૃત્ત PSIના વોટ્સએપ નંબરથી અલગ અલગ ગ્રુપમાં અશ્લીલ તસ્વીરો પોસ્ટ થઈ જતા ખળભળાટ !

whatsapp એકાઉન્ટપરથી અલગ અલગ ગ્રુપમાં અશ્લીલ તસવીરો પોસ્ટ થઈ જતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. પી.એસ.આઇ.એલ.એ પરમારના નંબર ઉપરથી તસવીરો પોસ્ટ થઈ

New Update
Whatsaap obsence Photo

ભરૂચમાં નિવૃત્ત પીએસઆઇના whatsapp એકાઉન્ટપરથી અલગ અલગ ગ્રુપમાં અશ્લીલ તસવીરો પોસ્ટ થઈ જતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. પી.એસ.આઇ.એલ.એ પરમારના નંબર ઉપરથી તસવીરો પોસ્ટ થઈ હતી આ અંગે તેઓનું whatsapp એકાઉન્ટ હેક થયું હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી.

Advertisment

આ મામલે નિવૃત્ત પીએસઆઇએ ભરૂચ સાઇબર ક્રાઇમ પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી છે. ભરૂચ પોલીસ એન્ડ પ્રેસ સહિતના ગ્રુપોમાં અશ્લીલ પોસ્ટ થતા ચર્ચાનો વિષય બન્યો હતો.ગ્રુપ એડમીન દ્વારા તેઓના નંબરને તાત્કાલિક ગ્રુપમાંથી રિમુવ કરવામાં આવ્યો હતો.

Advertisment
Latest Stories