ભરૂચ: વાલિયા પોલીસે સોનગઢ પોલીસ મથકના લૂંટના ગુનામાં વોન્ટેડ આરોપીની કરી ધરપકડ

ભરૂચની વાલિયા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમ્યાન બાતમી મળી હતી કે સોનગઢ પોલીસ મથકના લૂંટના ગુનાનો આરોપી  રાકેશ ઉર્ફે સુનિલ ઉર્ફે ગટી મનહરભાઈ 

New Update
scs

ભરૂચની વાલિયા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમ્યાન બાતમી મળી હતી કે સોનગઢ પોલીસ મથકના લૂંટના ગુનાનો આરોપી  રાકેશ ઉર્ફે સુનિલ ઉર્ફે ગટી મનહરભાઈ  વસાવા ઉં.વ.૨૯, ધંધો.મજુરી રહે. ભમાડીયા, કોલોની ફળિયુ, તા.વાલીયા, જી.ભરૂચ  પોતાની સાસરી વાંદરીયા ખાતે આવ્યો છે" તેવી ચોકકસ બાતમી આધારે વાંદરીયા ખાતેથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.આરોપીને સોનગઢ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરાય છે.આરોપી છેલ્લા 1 મહિનાથી ફરાર હતો જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે 

Latest Stories