ભરૂચ : વાલિયા પોલીસે દોલતપુર ગામેથી રૂ.86 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, બુટલેગર ફરાર

ભરૂચની વાલિયા પોલીસે દોલતપુર ગામના ખાડી ફળિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો. ભરૂચની વાલિયા

New Update
IMG-20260102-WA0039
ભરૂચની વાલિયા પોલીસે દોલતપુર ગામના ખાડી ફળિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો.
ભરૂચની વાલિયા તાલુકાના દોલતપુર ગામના ખાડી ફળિયામાં રહેતો રાકેશ ગોવિંદ વસાવા પોતાના ઘરના પાછળ અડાળીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખે છે.જેવી બાતમીના આધારે વાલિયા પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 253 નંગ બોટલ મળી કુલ 86 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને બુટલેગર રાકેશ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો.
Latest Stories