New Update
/connect-gujarat/media/media_files/2025/09/19/screenshot_2025-09-19-07-35-47-45_439a3fec0400f8974d35eed09a31f914-2025-09-19-10-01-05.jpg)
ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.વિ.એ આહીર દ્વારા કર્મઠ સંસ્થા પોલીટેકનીક કોલેજ ખાતે મહિલાઓ સાથે સંવાદ યોજી સ્ત્રી સશક્તિકરણ તથા સાયબર ક્રાઈમ તથા મહિલા હેલ્પલાઈન ૧૮૧ તથા સખી વન તથા She-team ની કામગરી બાબતે સેમીનારમાં મહિલાઓને સવીસ્તાર જાણકારી આપવામાં આવી હતી. સાથે જ મહિલાઓની સુરક્ષાને લગતા અલગ-અલગ મુદ્દાઓ પર ચર્ચા કરી મહિલાઓને લગતી કાયદાકિય માહિતી પુરી પાડવામાં આવી હતી.
Latest Stories