New Update
/connect-gujarat/media/media_files/2025/10/04/kir-fit-group-bharuch-2025-10-04-13-20-34.jpg)
ભરૂચના રોટરી કોમ્યુનિટી કોર્પ્સ આયોજિત પ્રાચીન અને અર્વાચીન ગરબા સ્પર્ધા યોજાઈ હતી. અર્વાચીન ગરબામાં ભરૂચમાંથી 16 ગરબા ટીમોએ ભાગ લીધો હતો. અર્વાચીન ગરબા સ્પર્ધામાં ભરૂચનું કીપ ફિટ ગ્રુપને પ્રથમ ક્રમાંક મળ્યો હતો.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/10/04/kip-fir-group-2025-10-04-13-21-06.jpeg)
સ્પર્ધાના પ્રથમ ક્રમાંકે આવેલ કીપ ફિટ ગ્રુપ દ્વારા "આભલે થી ઉતરી માં" ગરબાના ગીતો પર સુંદર અર્વાચીન ગરબો રજૂ કર્યો હતો. સ્પર્ધાના નિર્ણાયક તરીકે સ્મિતાબેન સોની અને ધ્રુમાલી દેસાઈએ સેવા આપી હતી. આ પ્રસંગે RCCના પ્રમુખ જ્હાનવી દર્શન, શૈલજા સિંગ તેમજ અન્ય મહિલાઓએએ વિજેતા ટીમ ને શુભેચ્છા પાઠવી હતી.
Latest Stories