અંકલેશ્વરના પુનગામ નજીક એક્સપ્રેસ વેની કનેક્ટિવિટીના પગલે સતત બીજા દિવસે ભારે ટ્રાફિકજામ, અનેક વાહનચાલકો અટવાયા

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 બાદ હવે અંકલેશ્વર હાંસોટને જોડતા સ્ટેટ હાઇવે પર પણ સતત 2 દિવસથી ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.

New Update
Screenshot_2025-10-18-10-58-34-75_92460851df6f172a4592fca41cc2d2e6
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 બાદ હવે અંકલેશ્વર હાંસોટને જોડતા સ્ટેટ હાઇવે પર પણ સતત 2 દિવસથી ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.

અંકલેશ્વરના પુનગામ નજીકથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસની કનેક્ટિવિટી અપાતા મોટાભાગના વાહનો આ માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે પુનગામથી અંકલેશ્વરને જોડતા સ્ટેટ હાઇવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે.

દિવાળીના તહેવારોના સમયમાં અનેક વાહન ચાલકો ટ્રાફિકજામમાં અટવાયા હતામ ટ્રાફિક નિયમન માટે કોઈ પોલીસકર્મી નજરે ન પડતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.પુનગામ નજીક એક્સપ્રેસ વેની જે કનેક્ટિવિટી આપવામાં આવી છે ત્યાં નો રસ્તો પણ સાંકડો છે જેના પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.અંકલેશ્વર હાંસોટ અને સુરતને જોડતા સ્ટેટ હાઇવે પરનો વાહન વ્યવહાર પણ આ ટ્રાફિક જામના પગલે પ્રભાવીત થઈ રહ્યો છે.આ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા કાયમી ધોરણે પોલીસ પોઇન્ટ ફાળવવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે.
Advertisment
1/36
2/36
3/36
4/36
5/36
6/36
7/36
8/36
9/36
10/36
11/36
12/36
13/36
14/36
15/36
16/36
17/36
18/36
19/36
20/36
21/36
22/36
23/36
24/36
25/36
26/36
27/36
28/36
29/36
30/36
31/36
32/36
33/36
34/36
35/36
36/36

Latest Stories