અંકલેશ્વર: ખોડલધામ મહિલા સમિતિ દ્વારા સ્પોર્ટ્સ વુમન ડે યોજાયો, મહિલાઓએ લીધો ઉત્સાહભેર ભાગ

ખોડલધામ મહિલા સમિતિના નવનિયુકત કન્વીનર અમી સોજીત્રા અને તેમની  ટીમ દ્વારા જીઆઇડીસીમાં આવેલ સરદાર ભવન ખાતે સ્પોટર્સ વુમન ડેનુ આયોજન કરવામાં આવ્યું

New Update
Khodaldham Women's Committee
ભરૂચ જિલ્લા ખોડલધામ મહિલા સમિતિના માર્ગદર્શન  હેઠળ અંકલેશ્વર ખોડલધામ મહિલા સમિતિના નવનિયુકત કન્વીનર અમી સોજીત્રા અને તેમની  ટીમ દ્વારા જીઆઇડીસીમાં આવેલ સરદાર ભવન ખાતે સ્પોટર્સ વુમન ડેનુ આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં ફિટનેશ અંગેની કસરતો તેમજ ફિટનેશને લગતી વિવિધ રમતો યોજાય હતી.

Khodaldham Women Committeeઆ કાર્યક્રમમાં મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ પસંગે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટી પંકજ ભુવા ,અંકલેશ્વર ખોડલધામ સમિતિના નવ નિયુક્ત કન્વીનર વિપુલ વેકરીયા,કેડીવાયએસના નવનિયુક્ત કન્વીનર મૌલિક સતાસિયા,ભરૂચ જિલ્લા ખોડલધામ મહિલા સમિતિના કન્વીનર શોભના દેવાણી અને ટીમ ભરૂચના એડવોકેટ ઉર્મિબેન પટેલ સહીત મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

Latest Stories