ભરૂચ : SOGએ બાયોડિઝલ અને ખોટા બિલના ગુન્હામાં છેલ્લા 5 વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ

ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેથી અસામાજીક પ્રવૃતિ ઉપર સતત વોચ રાખવામાં આવી રહી છે. ભરૂચ એસઓજી ટીમને મળેલી બાતમીના આધારે અંકલેશ્વર શહેર

New Update
csss
ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેથી અસામાજીક પ્રવૃતિ ઉપર સતત વોચ રાખવામાં આવી રહી છે. ભરૂચ એસઓજી ટીમને મળેલી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના ગુનામાં આવશ્યક ચીજવસ્તુ ધારા કલમ મુજબ નાસતો ફરતો આરોપી અજય બેલડીયા સુરત દિલ્હી ગેટ ખાતે હાજર છે. જે હકિકત આધારે તપાસ કરતા હાજર મળી આવતા એસ.ઓ.જી.દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.
Latest Stories