ભાવનગર: ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા એક દિવસના પ્રતીક ઉપવાસ, પરસોત્તમ રૂપાલાનો વિરોધ

પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજના રજવાડાની ટિપ્પણી કરવામાં આવી હતી

New Update
ભાવનગર: ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા એક દિવસના પ્રતીક ઉપવાસ, પરસોત્તમ રૂપાલાનો વિરોધ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી

પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત

ભાવનગરમાં વિરોધ પ્રદર્શનનું આયોજન

ક્ષત્રિય મહિલાઓ દ્વારા એક દિવસના પ્રતીક ઉપવાસ

મોટી સંખ્યમાં મહિલાઓ પ્રદર્શનમાં જોડાય

ભાવનગર શહેરની મિલેટ્રી સોસાયટી ખાતે ક્ષત્રિય બહેનો દ્વારા એક દિવસના ઉપવાસ કરીને પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપના કેન્દ્રીય મંત્રી અને લોકસભા 2024 ના રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજના રજવાડાની ટિપ્પણી કરવામાં આવી હતી ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે ભાવનગરની મિલેટ્રી સોસાયટી બજરંગદાસ બાપા હોલ ખાતે ભાવનગર રાજપૂત ક્ષત્રિય સમાજના બહેનો દ્વારા એક દિવસનો ઉપવાસ કરીને પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યમાં મહિલાઓ જોડાય હતી

Latest Stories