ભાવનગર:સરદાર પટેલ સોસાયટીમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરી ગરબાની રમઝટ,ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા

આદ્યશક્તિના પર્વના પાંચમા દિવસે ભાવનગર સરદાર પટેલ સોસાયટીમાં ખેલૈયાઓએ પરંપરાગત રાસ ગરબા ની રમઝટ બોલાવી હતી

New Update
ભાવનગર:સરદાર પટેલ સોસાયટીમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરી ગરબાની રમઝટ,ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા

આદ્યશક્તિના પર્વના પાંચમા દિવસે ભાવનગર સરદાર પટેલ સોસાયટીમાં ખેલૈયાઓએ પરંપરાગત રાસ ગરબા ની રમઝટ બોલાવી હતી

માતાજીની આરાધનાના પર્વ એવા નવરાત્રી પર્વની ઉજવણીમાં એક સમયે પ્રોફેશનલ ગરબાની બોલબાલાને લઈને શેરી ગરબા લુપ્ત થાય રહ્યા હતા તેમજ પ્રોફેશનલ ગરબા આયોજનમાં પરંપરાગત રાસ રમવાનું પણ પ્રમાણ ઘટી રહ્યું હતું પરંતુ હવે ધીમે ધીમે ફરીવાર શેરી ગરબા અને સોસાયટી માં સામુહિક આયોજન વધી રહ્યા છે ત્યારે ભાવનગરના બોળતલાવ વિસ્તારમાં આવેલ સરદાર પટેલ સોસાયટીમાં રહીશો દ્વારા છેલ્લા પંદર વર્ષથી નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે.નવરાત્રી મહોત્સવના પાંચમા દિવસે ખેલૈયાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી

Latest Stories