Connect Gujarat
ગુજરાત

ભાવનગર: ન્યુ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકાથોન ૨૦૨૩ના રીજીઓનલ રાઉન્ડનું આયોજન

ભાવનગરનીજ્ઞાનમંજરી ઇનોવેટીવ યુનિવર્સીટી ખાતે વિદ્યાર્થીઓની સર્જનાત્મક ક્ષમતાને પ્રોત્સાહન આપવાના ઉદેશ્ય સાથે ન્યુ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકાથોન ૨૦૨૩ના રીજીઓનલ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું

X

ભાવનગરનીજ્ઞાનમંજરી ઇનોવેટીવ યુનિવર્સીટી ખાતે વિદ્યાર્થીઓની સર્જનાત્મક ક્ષમતાને પ્રોત્સાહન આપવાના ઉદેશ્ય સાથે ન્યુ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકાથોન ૨૦૨૩ના રીજીઓનલ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી (SSIP) અંતર્ગત આયોજિત ન્યુ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકાથોન ૨૦૨૩ દ્વારા વિદ્યાર્થીઓમાં સમાજના રોજિંદા જીવનને અસર કરતી વાસ્તવિક જીવનની સમસ્યાઓને ઉકેલવા માટે તેમજ પ્રોડક્ટ ઇનોવેશન માટેનું કલ્ચર અને સમસ્યાનું નિરાકરણ કરવાની મનોવૃત્તિ સ્થાપિત કરવાના પ્રયાસરૂપે ભાવનગર જીલ્લાની એન્જીનીયરીંગ, ફાર્મસી તેમજ વિજ્ઞાન શાખાના વિદ્યાર્થીઓની ૭૫થી પણ વધુ ટીમ માટે ન્યુ ઇન્ડિયા વાઇબ્રન્ટ હેકાથોન ૨૦૨૩ના રીજીઓનલ રાઉન્ડ નોડલ સેન્ટર એવી જ્ઞાનમંજરી ઇનોવેટીવ યુનિવર્સીટી ખાતે યોજાય હતી.

Next Story