/connect-gujarat/media/post_banners/8ab621e9008b6dfa8230e3c50add564c3325b7da705d159f4f5e7e607f5507fa.jpg)
ભાવનગરમાં 31 ડિસેમ્બરને અનુસંધાને પોલીસ દ્વારા સાત જેટલા સ્થળો પર ચેકપોસ્ટ ઉભી કરી કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહયું છે
આવનારી 31 ડિસેમ્બરને અનુસંધાને ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં સાત ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે તેમજ ભાવનગર જિલ્લામાં નવા વર્ષમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભાવનગર જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ભાવનગર શહેરના તમામ પ્રવેશ દ્વાર પર બેરીકેટ મૂકીને પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ ત્યારે ભાવનગર પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ દ્વારા મોડી રાત્રે શહેરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું