Connect Gujarat
ગુજરાત

ભાવનગર: 38મી રથયાત્રાની તડામાર તૈયારીઓ,પોલીસ દ્વારા બનાવાયો ખાસ એકસન પ્લાન

ભાવનગરમાં 38મી રથયાત્રાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે પોલીસ દ્વારા પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે

X

ભાવનગરમાં 38મી રથયાત્રાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે પોલીસ દ્વારા પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે

ભાવનગર ખાતે 38મી રથયાત્રાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.ભાવનગર રથયાત્રા સમિતિ દ્વારા 2023ની 38મી રથયાત્રાને લઈને તમામ પ્રકારની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે દેશના ત્રીજા નંબરની અને ગુજરાતની બીજા નંબરની રથયાત્રા ભાવનગરમાં આયોજન કરવામાં આવે છે જેને લઈને ભાવનગર પોલીસ પણ એલર્ટ થઈ ચૂકી છે રથયાત્રાને લઈને ભાવનગર પોલીસ ભાવનગરના તમામ એન્ટર્સ અને એક્ઝિટ માર્ગો પર ચેકિંગો હાથ ધરવામાં આવ્યા છે તેમજ શંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે

Next Story