લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ એક્શન મોડમાં, ભાજપે જાહેર કર્યા રાષ્ટ્રીય પરિષદના સભ્યો, વાંચો લિસ્ટ

26 લોકસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા 26 રાષ્ટ્રીય પરિષદના સભયોની પસંદગી કરાઈ છે

લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ એક્શન મોડમાં, ભાજપે જાહેર કર્યા રાષ્ટ્રીય પરિષદના સભ્યો, વાંચો લિસ્ટ
New Update

લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. એક તરફ બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે, તો બીજી તરફ નિવેદનબાજી અને પક્ષપલટાનો પવન ફૂંકાઈ રહ્યો છે. સાથો સાથ પક્ષો દ્વારા નેતાઓને ચૂંટણીલક્ષી જવાબદારી પણ સોંપવામાં આવી રહી છે. ત્યારે ભાજપ દ્વારા 26 લોકસભા બેઠકો પર રાષ્ટ્રીય પરિષદના સભ્યોની જાહેરાત કરાઈ છે.

જુઓ ભાજપે કોને ક્યાં જવાબદારી સોંપી છે.!

કચ્છ - પ્રવિણસિંહ વાઢેર

બનાસકાંઠા - મેરૂજી ઠાકોર

પાટણ - રાજુભાઈ ઠક્કર

મહેસાણા - કેશુભાઈ પટેલ

સાબરકાંઠા - ભરતસિંહ રહેવાર

ગાંધીનગર - રાજેશ કુમાર પટેલ

અમદાવાદ - પૂર્વ શૈલેષ પટેલ

અમદાવાદ - પશ્ચિમ મહેશ ઠક્કર

સુરેન્દ્રનગર - ભરત ડેલિવાલા

રાજકોટ - પ્રતાપ કોટક

પોરબંદર - કિરીટ મોઢવાડિયા

જામનગર - મનોજ ચાવડીયા

જૂનાગઢ - ભરતભાઈ વાડલીયા

અમરેલી - દિનેશ પોપટ

ભાવનગર - ગિરીશ શાહ

આણંદ - સુભાષ બારોટ

ખેડા - વિણુ પટેલ

પંચમહાલ - મુલજી રાણા

વડોદરા - ઘનશ્યામ દલાલ

છોટાઉદેપુર - તારજુ રાઠવા

ભરૂચ - સુરેશ પટેલ

બારડોલી - હર્ષદ ચૌધર

સુરત - કનુ માવાણી

નવસારી - કનક બારોટ

વલસાડ - પ્રવીણ પટેલ

26 લોકસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા 26 રાષ્ટ્રીય પરિષદના સભયોની પસંદગી કરાઈ છે. અત્રે જણાવીએ કે, રાષ્ટ્રીય પરિષદના સભ્યો તમામને સાથે લઈ પોત પોતાની બેઠક પર કોર્ડીનેશનની કામગીરી કરશે.

#Loksabha Election #લોકસભાની ચૂંટણી #Gujarat Loksabha Election #Loksabha Election Update #National Council members #BJP National Council members #Election Breaking
Here are a few more articles:
Read the Next Article