દેશ પ્રયાગરાજમાં રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની સભામાં હોબાળો, બંને નેતાઓએ મંચ છોડી ચાલતી પકડી અખિલેશની સાથે રાહુલ પણ મંચ પરથી નીચે ઉતર્યા હતા. બંને નેતાઓ રેલીને સંબોધન કર્યા વિના સ્ટેજ છોડીને હેલિકોપ્ટરમાં રવાના થઈ ગયા By Connect Gujarat 19 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ MLAએ લાઈનમાં ઉભેલા મતદારને માર્યો થપ્પડ, તો બદલામાં મતદારે ઝીંક્યો ધારાસભ્યને લાફો, જુઓ વાયરલ વિડિયો આંધ્રપ્રદેશના ગુંટુરમાં એક ધારાસભ્યએ લાઈનમાં ઉભેલા એક મતદારને થપ્પડ માર્યો હતો. બદલામાં મતદારે ધારાસભ્યને થપ્પડ પણ મારી દીધો હાતો. By Connect Gujarat 13 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત દાહોદના પરથમપુરમાં મતદાન ફરી થશે :બૂથ કેપ્ચરિંગના વીડિયો વાઇરલ બાદ ચૂંટણીપંચનો આદેશ મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં મતદાન વખતે બૂથ કેપ્ચરિંગ થયું હતું By Connect Gujarat 09 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે છોટાઉદેપુર, નવસારી અને દમણમાં સભાઓ ગજવી, AAP-કોંગ્રેસ પર કર્યા શાબ્દિક પ્રહારો એક તરફ ચાંદીની ચમચી લઈને જન્મેલા રાહુલ ગાંધી અને બીજી તરફ ચા વેચવાવાળા નરેન્દ્ર મોદી વચ્ચે ચૂંટણી જંગ છે: આમિત શાહ By Connect Gujarat 04 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી લોકસભા-ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલે 72 ગામોમાં બાઇક રેલી યોજી જંગી ચૂંટણી પ્રચાર કર્યો... નવસારી લોકસભા મત વિસ્તારમાં ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ દ્વારા ચૂંટણીનો પ્રચાર કરવામાં આવ્યો By Connect Gujarat 03 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સિહોર ખાતે ભાજપના ઉમેદવાર નિમુ બાંભણીયાનો ચૂંટણી પ્રચાર કર્યો નિમુબેન બાંભણીયાના ચૂંટણી પ્રચાર માટે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સિહોર ખાતે ઉપસ્થિત રહી જનસભાને સંબોધી By Connect Gujarat 29 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા:સંસ્કારી નગરીમાં અમિત શાહનો ભવ્ય રોડ શો યોજાયો,મોટી સંખ્યામાં લોકો જોડાયા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વડોદરામાં રોડ શો કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. By Connect Gujarat 28 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : વયોવૃદ્ધ અને દિવ્યાંગ 555 મતદારો પૈકી 520 મતદારોએ ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન... મત વિસ્તાર પ્રમાણે જોઇએ તો 27 હિંમતનગર વિધાનસભા મત વિસ્તારમાં 83 વયોવૃદ્ધ અને 21 દિવ્યાંગો એમ કુલ 104 પૈકી 100 મતદારોએ મતદાન કર્યું By Connect Gujarat 27 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ બીજા તબક્કાની 88 બેઠકો પર મતદાન પૂર્ણ, ત્રિપુરા મણીપુરમાં સૌથી વધુ મતદાન 18મી લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 બેઠકો પર મતદાનનો સમય સાંજે 6 વાગ્યે સમાપ્ત થયો. By Connect Gujarat 27 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn