થાનગઢ વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા યોજાયો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ

શ્રી વરિયા પ્રજાપતિ સમાજ થાનગઢ દ્વારા 18 મો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ વરિયા પ્રજાપતિની વાડી ખાતે યોજાયેલ હતો. આ કાર્યક્રમ માં સમાજ ના 284 તેજસ્વી વિદ્યાર્થીઓ ને સન્માનિત કરવામાં આવ્યા હતા.

New Update

વરિયા પ્રજાપતિ સમાજ થાનગઢ દ્વારા 18 મો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ વરિયા પ્રજાપતિ ની વાડી ખાતે યોજવામાં આવ્યો હતો

શ્રી વરિયા પ્રજાપતિ સમાજ થાનગઢ દ્વારા 18 મો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ વરિયા પ્રજાપતિની વાડી ખાતે યોજાયેલ હતો. આ કાર્યક્રમ માં સમાજ ના 284 તેજસ્વી વિદ્યાર્થીઓ ને સન્માનિત કરવામાં આવ્યા હતા. રાત્રે કલાકે પ્રારંભ થયેલ આ કાર્યક્રમ નો પ્રારંભ દીપ પ્રાગટય થી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજકોટ ગેમ ઝોન માં મૃત્યુ પામેલ દિવંગત આત્માઓના આત્મા ની શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી. ત્યારબાદ મહેમાનો નું સ્વાગતબાળકો દ્વારા ગીત સંગીત સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ઇનામ વિતરણ કરવામાં આવેલ હતું. કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજે ભારે જહેમત ઉઠાવી હતી.

Latest Stories