થાનગઢ વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા યોજાયો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ
શ્રી વરિયા પ્રજાપતિ સમાજ થાનગઢ દ્વારા 18 મો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ વરિયા પ્રજાપતિની વાડી ખાતે યોજાયેલ હતો. આ કાર્યક્રમ માં સમાજ ના 284 તેજસ્વી વિદ્યાર્થીઓ ને સન્માનિત કરવામાં આવ્યા હતા.
/connect-gujarat/media/media_files/vVFYiCXAxZtKIwTTwCU6.jpeg)
/connect-gujarat/media/media_files/pDCnnmrablHLW6skImhl.jpeg)
/connect-gujarat/media/media_files/HJGg4H2qAYtJeV5FeoVS.jpeg)