Connect Gujarat
શિક્ષણ

CBSEએ ધોરણ 10 અને 12ની પરીક્ષાની ડેટશીટ કરી જાહેર

CBSEએ ધોરણ 10 અને 12ની પરીક્ષાની ડેટશીટ કરી જાહેર
X

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ગુરુવારે પરીક્ષાઓની ડેટશીટ જાહેર કરી છે. માહિતી અનુસાર, ધોરણ 10 અને 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરી 2023થી શરૂ થશે.

CBSE એ શૈક્ષણિક સત્ર 2022-23 માટે ધોરણ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષાઓની તારીખો પહેલેથી જ જાહેર કરી દીધી છે. બોર્ડ 02 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી, 2023 દરમિયાન ધોરણ 10 અને 12 માટે પ્રેક્ટિકલનું આયોજન કરશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ટૂંક સમયમાં ડેટશીટ અને ટાઈમ ટેબલ જાહેર કરી શકે છે. ડેટશીટ જાહેર થયા પછી, વિદ્યાર્થીઓ બોર્ડની અધિકૃત વેબસાઇટ cbse.gov.in અને cbse.nic.in પર જઈને તેમની ડેટશીટ તપાસી અને ડાઉનલોડ કરી શકશે.


CBSE ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર

15 ફેબ્રુઆરીથી શરૂ થશે SBSE બોર્ડની પરીક્ષા

24 ફેબ્રુઆરીથી CBSE ધો.12ની પરીક્ષા

5 એપ્રિલ ચાલશે CBSE ધો.12ની પરીક્ષા

5 એપ્રિલ સુધી ચાલશે CBSE ધો.12ની પરીક્ષા

21 માર્ચ સુધી CBSE ધો.10ની પરીક્ષા

ધો.10 CBSE-27 ફેબ્રુ.એ અંગ્રેજી ભાષા, સાહિત્ય

ધો.10 CBSE-4 માર્ચે વિજ્ઞાનની પરીક્ષા

ધો.10 CBSE-11 માર્ચે સંસ્કૃતની પરીક્ષા

ધો.10 CBSE-15 માર્ચે સામાજિક વિજ્ઞાન

ધો.10 CBSE-17 માર્ચે હિન્દીની પરીક્ષા

ધો.10 CBSE-21 માર્ચે ગણિતની પરીક્ષા

ધો.12 CBSE-20 ફેબ્રુઆરીએ હિન્દીની પરીક્ષા

ધો.12 CBSE-24 ફેબ્રુઆરીએ અંગ્રેજીની પરીક્ષા

ધો.12 CBSE-28 ફેબ્રુઆરીએ કેમેસ્ટ્રીની પરીક્ષા

ધો.12 CBSE-2 માર્ચે ભૂગોળની પરીક્ષા

Next Story