Home > exams
You Searched For "exams"
સુરત : વીર નર્મદ યુનિ.માં બીકોમમાં મિત્રને પાસ કરાવવા બહેનપણી બુકમાંથી જવાબ લખાવતા પકડાઈ ગઈ...
11 Aug 2023 7:48 AM GMTવીર નર્મદ યુનિવર્સિટીની બીકોમની પરીક્ષામાં મિત્રને પાસ કરાવવા બહેનપણી પરીક્ષા ખંડની બારી પર ઊભા ઊભા બુકમાંથી જવાબ લખાવતા પકડાઈ ગઇ હતી.
NEET UG રાઉન્ડ 2 માટે નોંધણી આજથી શરૂ, આ તારીખ સુધીમાં સંસ્થાને કરો જાણ..!
9 Aug 2023 10:31 AM GMTNEET UG બીજા રાઉન્ડના કાઉન્સેલિંગ માટેની અરજી પ્રક્રિયા આજથી શરૂ થઈ રહી છે.
ગુજકેટનું પરિણામ જાહેર, A ગ્રૂપમાં 488 સ્ટુડન્ડ્સ અને B ગ્રૂપમાં 781 સ્ટુડન્ટ્સે 99થી વધુ પર્સેન્ટાઈલ મેળવ્યા
2 May 2023 6:27 AM GMTરાજ્યમાં આજે ગુજરાત બોર્ડની ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરાયું છે. એ સાથે જ ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે.
ભાવનગર : સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર બેસાડવાના મામલે પોલીસે વધુ 4 શખ્સોની ધરપકડ કરી..!
15 April 2023 10:41 AM GMTસ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉમેદવારોના સ્થાને ડમી ઉમેદવાર બેસાડી પરીક્ષા આપીને નોકરીઓ મેળવી હોવાના મામલે યુવરાજસિંહ જાડેજાની પ્રેસ કોન્ફરન્સ બાદ ભાવનગર...
ભરૂચ : ધો. 10-12 બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ, વિધાર્થીઓને મીઠો આવકાર અપાયો...
14 March 2023 8:11 AM GMTગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે
ગુજરાત જાહેર સેવા આયોગની વિવિધ પરીક્ષા મોકૂફ, વાંચો શું છે કારણ
7 March 2023 9:53 AM GMTગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની પરીક્ષાની આતૂરતાથી રાહ જોતા અને તૈયારી કરતા ઉમેદવારો માટે માઠા સામાચાર સામે આવ્યા છે.
CBSE બોર્ડ પરીક્ષા 2023: પ્રથમ દિવસે પેઇન્ટિંગ, રાઇ, ગુરંગ સહિતના ઘણા વિષયોની પરીક્ષા થઈ
16 Feb 2023 3:07 AM GMTકોરોના મહામારીના કારણે બે વર્ષ બાદ ફરી એકવાર સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ બુધવારથી સામાન્ય રીતે શરૂ થઈ છે.
CBSEએ ધોરણ 10 અને 12ની પરીક્ષાની ડેટશીટ કરી જાહેર
29 Dec 2022 3:47 PM GMTસેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ગુરુવારે પરીક્ષાઓની ડેટશીટ જાહેર કરી છે. માહિતી અનુસાર, ધોરણ 10 અને 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરી 2023થી શરૂ...
વડોદરા : એમ.એસ. યુનિ.માં 13મીથી પરીક્ષાનો પ્રારંભ, 4 હજાર વિદ્યાર્થીઓની ફી બાકી રહેતા અટવાયા...
7 Dec 2022 8:18 AM GMTયુનિવર્સિટીના નવા બનાવામાં આવેલા પોર્ટલના ધાંધીયા યથાવત રહેતા વિદ્યાર્થીઓ ભોગ બની રહ્યા છે.
બોર્ડની પરીક્ષામાં આખા ભારતમાં થશે ઐતિહાસિક બદલાવ, વાંચો કેન્દ્ર સરકાર શું વિચારી રહી છે
31 Aug 2022 10:40 AM GMTદેશમાં હવે NEET, JEE, CUT પછી હવે બોર્ડની પરીક્ષામાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ભારત સરકાર તેની તૈયારીઓમાં લાગેલી છે.
CUETમાં ફરીથી ટેકનિકલ ખામી, 13 કેન્દ્રો પર પરીક્ષા રદ
18 Aug 2022 11:21 AM GMTઉમેદવારોએ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ અંડરગ્રેજ્યુએટ, CUET UG 2022 ફેઝ 4 પરીક્ષામાં પણ ટેકનિકલ ખામીઓનો સામનો કરવો પડ્યો છે.
વડોદરા : એમ.એસ.યુનિ.માં પરીક્ષા આપવા જતી વિદ્યાર્થિનીને નડ્યો અકસ્માત, 1 કલાક બાદ પહોચતા સંચાલકોએ પરીક્ષામાં ન બેસવા દીધી...
16 May 2022 10:38 AM GMTએમ.એસ.યુનિવર્સિટીની હમેશા કોઈને કોઈ બાબતે વિવાદમાં આવતી હોય છે, ત્યારે ફરી એક વખત યુનિવર્સિટીના સંચાલકોની મનમાની સામે આવી છે.