New Update
/connect-gujarat/media/post_banners/c41463d1adcb8273049d6099b2e7c9c6814b655120c4639a328892eb907ce70a.webp)
ગુજરાતની 26 લોકસભા બેઠકમાં ભાજપે 22 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે જ્યારે કોંગ્રેસે 18 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે પરંતુ અમદાવાદ પૂર્વ બેઠક પરથી ઉમેદવારે ઉમેદવારી પાછી ખેચી છે એટલે 17 નામ જાહેર કરાયેલા છે. ભાજપ 4 બેઠકો પર ઉમેદવારોના નામને લઈ મુઝવણમાં હોય તેવું જણાઈ રહ્યું છે જ્યારે કોંગ્રેસ 7 બેઠક પર કોને ઉમેદવાર તરીકે ઉતારવા તેને લઈ મથામણ કરી રહી છે.
ભાજપ કઈ બેઠકોને લઈ મુઝવણમાં ?
મહેસાણા
સુરેન્દ્રનગર
જૂનાગઢ
અમરેલી
કોંગ્રેસ કઈ બેઠકોને લઈ અવઢમાં ?
મહેસાણા
અમદાવાદ પૂર્વ
સુરેન્દ્રનગર
રાજકોટ
જૂનાગઢ
વડોદરા
નવસારી
Latest Stories