કોંગ્રેસના સાંસદો સ્પીકરના ચેમ્બરમાં ઘૂસી ગયા..પીએમ મોદીને ધમકી આપી, રિજિજુએ નવો વીડિયો જાહેર કર્યો
કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ સંસદની અંદરથી એક વીડિયો પોસ્ટ કરીને કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું છે.
કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ સંસદની અંદરથી એક વીડિયો પોસ્ટ કરીને કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રાનું અંકલેશ્વરમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા
મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ગેરરિતીના આક્ષેપ સાથે અંકલેશ્વર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા SIRની મેપિંગ નોટિસ મુદ્દે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે,અને મતદારોને પડી રહેલી હાલાકી દૂર કરવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આમોદ નગરપાલિકા દ્વારા મોટા તળાવનું બ્યુટીફિકેશનની કામગીરીમાં કોરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ આગેવાને તપાસની માંગ કરી
રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્ય દિવ્યા મદેરણાએ સુરતની મુલાકાત દરમિયાન કેન્દ્રમાં ભાજપ સરકારની નીતિઓ અને કાર્યપદ્ધતિ પર આકરા પ્રહારો કર્યા હતા.
અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામમાં નવ નિર્મિત કોમ્યુનિટી હોલની મર્હુમ અહેમદ પટેલના પુત્ર અને યુવા કોંગ્રેસ નેતા ફૈઝલ પટેલે મુલાકાત લીધી હતી.
ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદના પગલે ખેડૂતોના ઊભા પાકને ભારે નુક્સાન થવા પામ્યું છે. ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠાએ તારાજી સર્જી હતી