New Update
/connect-gujarat/media/post_banners/67bf07e63769688f724a0074022200e2aee2900fd35692917d18393b6e503bc4.jpg)
સ્વાગત ઓનલાઈન ગુજરાત સરકારના છેલ્લા બે દાયકાથી ચાલતા આ કાર્યક્રમે પ્રજાના અનેક પ્રશ્નો ઉકેલ્યા છે ત્યારે ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં બસ સેવા આ કાર્યક્રમ થકી શરૂ કરવામાં આવી છે.
ડાંગ જિલ્લાના જવતાળા અને ગારમાળ ખાતે એસ.ટી.ની આ નવી બસ-સેવા શરુ થઈ છે.બસ જ્યારે જવતાળા અને ગારમાળ ગામે પહોંચી ત્યારે ગ્રામિણજનોએ ઉત્સાહભેર બસ તેમજ બસ ડ્રાઇવર અને બસ કન્ડક્ટરનુ હારતોરા કરી સ્વાગત કર્યું.આહવાથી બસને જવતાળા સુધી લંબાવવાની રજુઆત સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં કરવામાં આવી હતી જેના પગલે આ બસ સેવા શરૂ કરવામાં આવી છે
Latest Stories